નીચેના શબ્દોની વ્યાખ્યા આપો અને સમજાવો:
$(a)$ લિંગી પ્રજનન વિરુદ્ધ અલિંગી પ્રજનન
$(b)$ ભાજન વિરુદ્ધ ક્લોન (જનીનિક પ્રતિકૃતિ)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અલિંગી પ્રજનન: જ્યારે સંતતિનું નિર્માણ એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ કે જોડાણ વગર થાય છે.
લિંગી પ્રજનન: જ્યારે પ્રજનનમાં વિરુદ્ધ જાતિના બે પિતૃઓ સામેલ હોય છે,ત્યારે બંને પોતપોતાના જન્યુઓ ઉત્પન્ન કરે છે જે જોડાઈને યુગ્મનજ (zygote) બનાવે છે.
$(b)$ ભાજન: અલિંગી પ્રજનનની એક પ્રક્રિયા જેમાં સૌપ્રથમ કોષકેન્દ્રનું વિભાજન થાય છે,ત્યારબાદ કોષરસનું વિભાજન થાય છે.
ક્લોન: અલિંગી પ્રજનન દ્વારા એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી જનીનિક અને બાહ્યાકાર રીતે સમાન સંતતિને ક્લોન કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ લિંગી પ્રજનન$(1)$ દ્વિભાજન
$(b)$ અલિંગી પ્રજનન$(2)$ કલિકાસર્જન
$(c)$ અમીબા$(3)$ જનીનિક પ્રતિકૃતિ (ક્લોન્સ)
$(d)$ યીસ્ટ$(4)$ ભિન્નતા

નીચેનામાંથી પ્રજનનની મુખ્ય પદ્ધતિઓ કઈ છે?

પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા નવા સજીવો .......

જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$
જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$

હાઇડ્રા દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે. આ વિધાન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo